બંધ

ખાણ અને ખનીજ

મુખ્ય કામગીરી

  • ઇંટ ભઠ્ઠા રજીસ્ટ્રેશનની કામગીરી
  • ૨૦૦૦૦ મે.ટન સુધી ની ગૌણ ખનીજની ક્વોરી પરમીટ જિલ્લા કચેરી દ્વારા આપવા અંગેની કામગીરી.
  • ગૌણ ખનીજના સ્ટોક રજીસ્ટ્રેશનની કામગીરી.
  • ગૌણ ખનીજની લીઝ/બ્લોક જાહેર હરાજી થી ફાળવવા અંગેની કામગીરી.
  • સરકારી બાંધકામમાં વપરાતા ગૌણ ખનીજ અંગેના ઇજારદારશ્રીઓને આપવામાં આવતા નો-ડ્યુઝની કામગીરી.
  • જિલ્લામાં ખનીજોના બિનઅધિકૃત ઉત્ખનન, વહન અને સંગ્રહ સબબ ચેકિંગની કમગીરી.